ચેકમેટ - 12

(14)
  • 3.3k
  • 1
  • 1.3k

મિત્રો ચેકમેટના આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષાએ આરતી સાથે થોડી ઔપચારિકતા સાથે આલય અને સૃષ્ટિ અંગેની વાત કરી.અચાનક આરામની પળોમાં આલયની હાજરીનો અનુભવ મોક્ષાને વિચલિત કરી દે છેહવે આગળ....મિ. રાજપૂતની ધીરજની હદ આવી ગઈ હતી.ટ્રેનિંગ કોચ રાજેશ ત્રિપાઠી હજુ આવ્યા નહોતા તેથી તેઓ ફરીથી તેમને કૉલ કરે છે પરંતુ સામે છેડેથી કોઈ રિસ્પોન્સ મળતો નથી.તેથી બંને ઇન્સ્પેક્ટર મેનેજરને શેકહેન્ડ કરી બીજા દિવસે ફરીથી મળવાનું કહીને નીકળે છે.ઇન્સ્પેક્ટર મોહિત્રે બીજા કેસની તપાસ માટે બહાર જવાના હોય છે.વળતા સંજોલી એરિયામાં આવેલી એક હોસ્પિટલમાં પણ જવાના છે ત્યાંના ડિનને મળવા માટે એવી વાત સાંભળતા જ મિ. રાજપૂત સાથે આવવાની વાત કરે છે.પરંતુ