રણસગા - કાંધાજી ગોહિલ

  • 6.9k
  • 1.7k

રણસગા - ભાગ -2કાંધાજી નો ઈતિહાસ વર્ણવતા એ દાદા એ ક્યારે બીજી ચા નુ કહી દીધુ એની મને પણ જાણ ન રહી, લ્યો ભાઈ આ મારા તરફ થી હાથ મા રકાબી ને ચા ની ચુસ્કી સાથે દાદા એ વાત માંડી.કાંધી ગામનો ગરાસીયો ગોહિલ તે 'દી ઘરે નો'તો આ ગોહિલો મૂળ તો પાલીતાણા ભાયાત ના શાહજી ગોહિલ ના સીધી લીટી ના વંશજો નાધેર વિસ્તાર મા આમ તો ગરાસીયા ગોહિલ ના મુળ ગરાસ ના ચોવિસ ગામ એટલે ચોવિસી કેહવાય શાહજી ગોહિલ પાલીતાણા ના સીધી લીટી ના વામાજી ગોહિલ ૧૩ મી પેઢી અને વામાજી ની પેઢી મા કાંધાજી ગોહિલ થયા જે શાહજી ગોહિલ પાલીતાણા