અમર પે્મ -૨૯

  • 2.3k
  • 1k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય તેની કેનેડા ઓફિસ તરફથી વકઁ વિઝા પરમિટ મલવાથી ઇન્ડિયન એમબસિમાં એપલાય કરી કેનેડાના વિઝા મેળવી નિયત સમયે કેનેડા જવા રવાના થાય છે.સ્વરા તેને મુંબઈ સુધી ડો્પ કરવા જાય છે.પૂજન અને જેની તેમને એરપોઁટ પિકઅપ કરવા આવ્યા હતા તયાંથી બધા એપાઁટમેનટ આવે છે.અજય બાથ લઇ લંચ પતાવી તેના પેરેંટસને પહોંચી ગયાનો કોલ કરી થાક લાગ્યો હોવાથી સુવા જાય છે.પૂજન તેને બીજા દિવસે તેની ઓફિસનો રુટ બતાવવા આવવવાનુ કહે છે.....હવે આગળ પૂજન ,અજયને સવારે તૈયાર થઇ બસ રુટ બતાવવા અને તેની ઓફિસ સુધી મુકવા જાય છે.આમ તો અજયની