આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 15

(18)
  • 4.5k
  • 1.6k

Chapter 15 (બેચલોર પાર્ટી.)આગળ નું.......સગાઇ મા અમે બંને એ ફોટા પડાવ્યા . અમે અમારા બંને ના પરિવાર મા જે હતા એ બધા નિ સાથે અમારો પરિચય કરાવ્યો. ફ્રેન્ડ તો અમુક કોમન હતા પણ અમુક કોલેજ પછી જે બન્યા હોય એ બધાની સાથે પરિચય કરાવ્યો . અને સગાઇ નિ પાર્ટી નિ એન્જોય કરી.પછી મે અને રવિરાજે અમારા ફ્રેન્ડ ને બચલોર પાર્ટી , અમારી માટે શોપિંગ , અને લગ્ન નિ તૈયારી માટે સમય વિચારી લીધો. અમે સૌથી પેહલા અને અમારા ફ્રેન્ડ ને પાર્ટી આપવા માટે વિચારું કે કાલે આપને આપના ફ્રેન્ડ ને પાર્ટી આપી દઈએ.Continue .................. અંધારી ઓરડી માં કાના માંથી આવતા