પ્રગતિ ભાગ - 16

(17)
  • 2.7k
  • 1.3k

" હું છું ને....." વિવેક વધુ કંઈ કહે એ પેહલા જ રોહિતે એની વાત કાપી. " ના ભાઈ ના....વર્ષો પહેલા જે કારણે મને તમારાથી દૂર કરાયો જો ફરીથી એ પરિસ્થિતિ થશે તો હું સહન નહીં કરી શકું. અને હું મોટાપપ્પા નો પણ આદર કરું છું....આપણે આ ઉંમરે એમને હેરાનગતિ ન દઈએ તો સારું...." કહેતા કહેતા અનાયાસે જ રોહિતના હાથ જોડાય ગયા. વિવેક તો રોહિતને એક ક્ષણ જોઈ રહ્યો પછી એને ફરી ગળે વળગી પડ્યો..... બે દિવસ બહારગામ ને પછી ઘરમાં પુરા ત્રણ દિવસની માથાકૂટ પછી પ્રગતિ આજે છેક ઓફિસે આવી હતી. એની