પ્રગતિ ભાગ - 17

(22)
  • 2.8k
  • 1.3k

" મારી એની સાથે વાત થઈ ચૂકી છે. તું એની ચિંતા નહીં કર. છતાં તારે વાત કરવી હોય તો એમ કરજે....તું તારો સમય લે...કોઈ ઉતાવળ નથી.....ચાલો ત્યારે જયશ્રી કૃષ્ણ. " કહીને જલ્દી જ સુમિત્રા બંસલ ત્યાંથી નીકળી ગયા....... પોતાના ઓરડામાં છત ને તાકીને એકસામટા વિચારો કરતી પ્રગતિની ઊંઘ આજે જાણે રજા પર હતી. સામે આવી ઉભેલા પ્રશ્નોથી એને ભાગવાની ટેવ તો ક્યારેય હતી જ નહીં પરંતુ અત્યારે એ ગંભીર મુંજવણમાં હતી. આયુની પ્રેગ્નેન્સી વિશે એ બરાબર જાણતી હતી, પોતે પિતાને વચન આપી ચૂકી હતી ને વિવેકની પોતાના પ્રત્યેની લાગણી વિશે પણ એ અજાણ તો