પ્રગતિ ભાગ - 18

(28)
  • 2.6k
  • 1
  • 1.2k

પ્રગતિ એ માથે હાથ દીધો.... " તું નહીં જ માને ને....." પ્રગતિએ કહ્યું. " ઓફકોર્સ નોટ...." કહીને રજતએ રીતસર પ્રગતિના ચહેરા પર પ્રેમથી જાપટ મારી. " ઠીક છે...જા બહાર ઉભો રહે....હું હમણાં આવું...." પ્રગતિએ એક હાથે બહાર જવાનો ઈશારો કરીને રજતને કહ્યું.... ફેશન હાઉસના ગેટ ને બરાબર રીતે અડકીને ઉભો રહેલો રજત પ્રગતિની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વાર માં પ્રગતિ ત્યાં આવી. " ચલ..." પ્રગતિ આગળ ચાલવા માંડી. " ઓહહ....મેડમ આમાં જઈશું !? " રજતએ દરવાજે ઉભેલી પોતાની કાર તરફ ઈશારો કર્યો. પછી એણે પ્રગતિના હાથમાંથી ગાડીની ચાવી લીધી. " ડ્રાઇવર