પ્રગતિ ભાગ - 20

(27)
  • 2.9k
  • 1
  • 1.2k

પછી જાણીને હોય કે અજાણતા, ઇચ્છાએ હોય કે અનિચ્છાએ હોય કે પછી મરજીથી બે અઠવાડિયા પછી ડોલીની સાથે સાથે પ્રગતિ અને આયુશીના લગ્ન પણ કરાવાયા......... બંસલ મેન્શનમાં બીજા માળની સીડી ચડીએ એટલે ડાબી તરફ પહેલો રૂમ વિવેકનો હતો. એમ કહી શકીએ કે એ તરફ વિવેકના રૂમ સિવાય બીજું કંઈ જ નહતું અથવા કંઈ બની શકે એમ જ નહતું. રૂમની શરૂઆત એક સામાન્ય બેઠક થી થતી હતી. અંદર જતા પેહલા જ ઓફ વ્હાઇટ રંગનો સોફા સેટ અને એની વચ્ચોવચ કાળા રંગની કાચની નાની ટીપોઈ હતી. ત્યાંથી ડાબા હાથ તરફ જઈએ તો ત્યાંની આખી