કોરોના ની કંમ્પના (સત્ય ઘટના)

(18)
  • 2.5k
  • 678

અરે આજે બાપુજી ની તબિયત વધુ ખરાબ લાગે છે.ચાલો હોસ્પીટલ લઇ ચેકપ કરાવી લઇએ અરે આ કોરોના એ તો બધા ને હેરાન કરી નાખ્યા છે...ડોકટર પાસે પહોંચતાજ તેઓ એ બાપુજી ને કોરોના રિપોર્ટ કરવા નું કહ્યું અને રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો આખો ઘર કોરેન્ટાઇન થયું બાપુજી ને હોસપીટલ માં રખાયાં પણ તેમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થવા લાગી બાપુજી આખી જીદંગી હરતાં ફરતા અને મનમોજી થઈ ને રહ્યા હતા.મિત્રો ને મળવું ચા ની મહેફિલ અને સરબત સોડા ની પાર્ટી વગર તો રહી ન શકે તેવો તેમનો સ્વભાવ આજે એક રૂમ માં કેદ થઈ ગયા હતા.રીટાયર થયા બાદ તો ગામ આખો પગે