અમર પે્મ - ૩૦

  • 2.3k
  • 990

મિત્રો અપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય કેનેડા પહોંચી તેના મિત્ર પૂજન સાથે શેરીંગમા રહેવા જાય છે જયાં પૂજનની ગલઁ ફે્નડ જેની સાથે રહેતો હતો.પૂજન તેને બીજા દિવસે તેની ઓફિસનો રુટ બતાવવા બસમાં જાય છે.અજય તેની ઓફિસ પહોંચી તેના પેપરો મેનેજરને સબમીટ કરી તેના કામથી પ્રતીત થઇ તેનો પ્રથમ દિવસ પસાર કરે છે.સાંજે ઓફિસનુ કામ પતાવી ઘરે આવે છે તયાંથી બધા ડિનર લેવા હોટલમાં જાય છે.રાત્રે ઘરે આવી સ્વરા સાથે વિડિયો કોલથી વાત કરે છે.હવે આગળ વાંચો....... અજય તેની એફિસની ડેઇલી રુટીન લાઇફમા તેમજ પૂજન અને જેની સાથે ધીરે ધીરે