શ્રાપિત ખજાનો - 23

(39)
  • 5.9k
  • 4
  • 3k

ચેપ્ટર - 23 "શું હું મરી ગઇ છું?" "નહીં." "તો શું તું એક આત્મા છે?" "નઇ યાર... તું શું કામ એવું વિચારી રહી છે રેશ્મા?" "તો પછી આ બધું શું થઇ રહ્યું છે એ તું મને સમજાવ વિજય." રેશ્માએ કહ્યું. હાં... વિજય મહેરા અત્યારે એની સામે ઉભો હતો. એ જ માણસ જેને વિક્રમ અને રેશ્માએ મરેલો સમજી લીધો હતો. કારણ કે એને એવી જગ્યાએ છેલ્લી વાર જોયો હતો જ્યાંથી એના જીવિત બહાર નિકળવાનો કોઇ ચાન્સ જ