An untoward incident અનન્યા - ૯

  • 2.8k
  • 1
  • 1k

આગળના ભાગમાં ઝંખના ઝબકીને જાગી જાય છે, ત્યારબાદ તે બાલ્કનીમાં જઈને ફ્લાવર વાસ અને સ્ટ્રીટ લાઈટ નીચે જોઈ છે. લગભગ પોણા ત્રણ વાગ્યાનું સપનું હતું, તેને ઊંઘ આવી રહી નહોતી, તેથી તેણે ગાયત્રી માતા સાધના કરવાનું વિચાર્યું, આખરે સપનાનું રહસ્ય શું છે!? તે જાણવા માટે તે લાઇબ્રેરીમાં જઈ મંત્ર સાધના કરવા લાગી, પરંતુ ત્યાં તેને સોહમે આવીને અટકાવી, તેનું વર્ષો જૂનું રહસ્ય જાણે આંખોની સામે આવી ગયું, તેથી સોહમે તેને સાધના કરવાની ના કહી, તેની જીદ અને પ્રેમ આગળ તે નમી ગઈ, પરંતુ લાયબ્રેરીમાં થયેલી વાતો ગુંજન સાંભળી ગઈ, વર્ષોથી માસીના રહસ્યને અમિતથી શા માટે છૂપાવ્યું.!? એવા ઘણા બધા સવાલોથી