સ્નેહ ની દોર...પ્રેમ નો પતંગ..

  • 2.6k
  • 878

કોરોના તો બહુ કરી દિવાળી ના ફટાકડા બાદ હવે પતંગ ચગાવા ની મજા પણ બગડશે ... એ..સ્વીટી યાદ છે તને હું અને તું પહેલીવાર રાજ ની અગાસી પર મકરસંક્રાંતિના મળ્યા હતા યાદ તો છે ને ..ઠંડીના એ દિવસો માં કોલેજની કેન્ટીનમાં ગરમ ચા અને ભજીયા ની મોજ મિત્રો માણી રહ્યા હતા. મકરસંક્રાંતિના દિવસે કોની અગાશીએ ભેગા થશું તેની ચર્ચાઓ ચાલું હતી.ત્યાં જ રાજુ બોલ્યો મારે ત્યાં બધી તૈયારી થઈ ગઈ છે. બસ તમો બધાં આવી જજે Dj અને જમવા ની વ્યવસ્થા પણ કરેલ છે .જીતુભાઈ ના સરસ ઉંધીયા ની મજા સરસ જલેબી સાથે માણશું...બીજા દિવસે બધા મિત્રો રાજુ ની અગાશી પર