અમમમદાવાદની મુલાકતે...

  • 3.1k
  • 936

આજે તારીખ :- ૧૮/૦૧/૨૦૨૧ અને સોમવાર. આજની તારીખ હમેશા યાદ રહેશે. શા માટે ? શું આજની તારીખે કોઈનો જન્મદિવસ છે ? ના. શુ લગ્નની વર્ષગાંઠ છે ? ના. (આમ પણ પુરુષોને લગ્નની તારીખ ક્યારેય યાદ રહી છે કે આજે રહે ? હે ! ) એટલે એનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તો વળી આજે એવું તો શું છે કે હશે કે થયું ? કે જેથી આજનો દિવસ યાદગાર બની રહેશે ? તો ચાલો એક અઘટિત ઘટનાનું વર્ણન કરું.તો વાત કંઈક એમ છે કે આજથી લગભગ એક વર્ષ અગાઉ અમારા એક સહકર્મીએ મને માહિતી આપી કે PGVCL માં વિદ્યુત