Lockdown ની Love Story - 3

(51)
  • 5.4k
  • 1.3k

Lockdown ની love story.ભાગ:-૩_મુુકેશ રાઠોડ. આપણે આગળ જોયું કે અભિષેક પહેલાતો થોડું ignore કરતો પછી ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ થવા લાગ્યો.પ્રપોઝ કરવું છે પણ શરૂવાત કોણ કરે એ વિચારે.હવે આગળ...... થોડા દિવસોમાં જ પહેલું અનલૉક શરૂ થયું. સવારે નવથી થી સાંજના નવ વાગ્યા સુધી.હવે અભિષેકે વિચાર કર્યો .આ Sunday એ પલ્લવીને મળવા જવાનું વિચારી રહ્યો હતો.મનમાં ડર પણ લાગતો કે કદાચ પલ્લવી ના કહેશે તો?.થયું ,આજે સાંજે જ્યારે પલ્લવી સાથે વાત થાય ત્યારે આ વિશે વાત કરશે,એવું મનોમન વિચાર્યું.