અમર પ્રેમ -૩૧

  • 3.2k
  • 996

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય કેનેડા પહોંચી તેની ઓફિસમા તેના પેપરો સબમીટ કરી તેની જોબ ચાલુ કરે છે.તેના કામથી સંતુષ્ટ થઇ તેના મેનેજર તેના પ્રમોશન માટે મેનેજમેંટને ભલામણ કરવા કહેછે.અજય સ્વરા સાથે રોજ વિડિયો કોલ મારફત સ્વરા સાથે વાત કરે છે.એક દિવસ સ્વરા તેના પાપા તેના ઘરે આવ્યા હતા અને તેમના બન્નેના લગ્નની તૈયારી કરવા માટે દાગીના તથા કપડાંની ખરીદી કરવા માટે આવતી મુદતે રુપાબા સાથે આવવા કહે છે.સુરસિંહજી તેમના બિઝનેસના કામ અંગે બરખાના પતિ સાથે જોડાયેલ હોવાથી અને તેમની ફે્નડશિપ તેમને શિવકારી હોવાથી તેના ઘરે ડિનર લેવા અને રાત્રિ રોકાણ કરવા જાય