શબ્દો કે સ્પર્શ

  • 4.7k
  • 1.1k

પ્રેમ, એક ખુબજ મીઠો એહસાસ. હ્ર્દય ના ધબકારા વધારી દે, ચેહરા પર મુસ્કાન બનાવી રાખે અને આસ પાસ બંધુજ ગમવા લાગે. પ્રેમ ના અનેક રૂપ અને રંગ હોય છે, ઇન્દ્રનધનુષ ની જેમ, સતરંગી. હર સંબંધ માં વિશ્વાસ અને લાગણી, પછી પ્રેમ જાગે, તો એ સંબંધ ની પકડ વધારે મજબૂત થયી જાય. દરરેક સંબંધ પ્રેમ નો ભૂખ્યો હોય છે. ચાહે પછી પ્રેમ માતા / પિતા માટે હોય, યા પતિ/પત્ની વચ્ચે, કે પછી ભાઈ/બેન યા મિત્રો માટે. પ્રેમ સાથે માન અને સ્વીકૃતિ નો એહસાસ થાય છે. પ્રેમ કરવું મોટી વાત નથી, બધા ને જ થતો હોય છે. પણ પ્રેમ કઇ રીતે દર્શાવું, એ મહાન વાત