વણ કેહવાયેલી વાતું - ૪

  • 2.6k
  • 1
  • 1.1k

ભૂતકાળ ની યાદો તે દિવસે મને કોઈએ કૉલેજ તો શું લાઇબ્રેરી પણ જાવા ન દીધી. અબ્દુલ તો આવા નોતો માંગતો પણ બધા ની જીદ સામે તેણે પણ હાર માની લીધી. અબ્દુલ આખા રસ્તામાં કશું વધારે નથી બોલ્યો. બધાને આશ્ચર્ય થયું હતું કે મને કેમ ખાલી અબ્દુલની ઘટના જ યાદ છે બાકી કોઈની પણ નહી! તેનું મુખ્ય કારણ તે હતું કે તે દિવસે મેં પેલી વાર કોઈક બીજા માટે કામ કર્યું, તે દિવસ પછી મારી જીંદગી ના પસાર થતા દરેક દિવસ હું એમ જ વિચારતી કે મેં આજે શું કર્યું! આજ નો દિવસ ખરેખર મેં જીવ્યો કે ખાલી પસાર જ