દુઃખ નો જોગએજસુખ નો સંજોગ

  • 2.3k
  • 632

મનુષ્ય જીવન શું કર્મ ને આધિન છે ? જો હા તો ગરીબ અને નબળા લોકો ને જ કુદરત વધુ તકલીફ આપતી હોય છે...એક જમાનો હતો જયારે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પીટલમાં દાખલ દર્દીઓના સગા- સબંધીઓ અનેક વખત રાત્રી ના બહાર ફૂટપાથ પર લાઇનમાં સૂતા નજરે પડતાં હતા. અમાસની કાળી રાત્રિ હોઈ અંધારૂ કાળુધબ્બ થઈ ગયું હતું, સ્ટ્રીટલાઇટ હતી પણ દૂર હોવાથી તેનો પ્રકાશ અહી પહોંચતો ન હતો. આખા ભારત માંથી દર્દીઓ સારવાર માટે અહિયાં આવતા પરંતુ તેમના સગાઓને રાત્રે સામેની ફૂટપાથ પર જ સુવુ પડતું.ઉત્તરપ્રદેશ માં આવેલ કાનપુર શહેરના વતની નિલેશ ને છેલ્લા પાંચ વરસથી મોઢા નું કેન્સર હતુ. તમાકું દિવસ રાત