સંગાથ - 9

  • 2.8k
  • 814

સંગાથ આ તરફ આલોક, સિદ્ધાર્થ રચના અને પ્રાચી ઘરે આવતા જ હતા ત્યાં જ એમની કાર બગડી જાય છે. " આ કારને શું થયું?" આલોક" ચાલ , જોઈ લઈએ . " સિદ્ધાર્થ" તું આટલો સકારાત્મક કેવી રીતે હોઈ શકે?" આલોક" કઈ વાત પર ?" સિદ્ધાર્થ" આધ્યા તમારી તરફ જોતી પણ નથી તો પણ એના માટે તમને લાગણી રાખો છો. " રચના" તમે લોકો શું બોલો છો?" સિદ્ધાર્થ" અમે જાણીએ છીએ કે તું આધ્યા ને પસંદ કરે છે. " આલોક" કોણે કહ્યું તમને? જેણે કહ્યું હશે એને ખોટું કહ્યું" સિદ્ધાર્થ" તું અમારાથી છુપાવવાનો? તારી એટલી હિંમત ? " આલોક (સિદ્ધાર્થ ને