મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે - ભાગ ૧૭

  • 3.2k
  • 1.1k

ગાણિતિક ક્રાંતિ : બે હસ્તલિખિત અકો : ગણિત હાઈકુ અને ગણિત સુવાક્યો : 'બેન ગુજરાતી અને ગણિત નો કોઈ સંબંધ ખરો? 'એક દિવસ એક દીકરીના નિર્દોષ પ્રશ્ને એ મને એક નવા પ્રોજેક્ટ ની દિશા મળી ગઈ. નવાઈ લાગે એવી વાત ની વિગત કહું તો ,એવું બન્યું કે એક વખત ધોરણ નવ માં પ્રોક્સી તાસ માં ગઈ, ત્યારે મારી હંમેશની આદત મુજબ મારી દીકરીઓ સાથે અવનવી વાતો કરતી હતી. ત્યાં આવો પ્રશ્ન આવ્યો અને હંમેશ મુજબ કંઈક નવું કરવા કરાવવા મારું મન દોડતું થઈ ગયું અને દીકરીઓને પૂછ્યું કે હાઇકુ વિશે જાણો છો ?? આ તો ખૂબ