દિવ શહેર. આમતો કેન્દ્ર શાસિત પ્રદેશ. પણ ગુજરાતીઓ ની જાન આ દિવ એમાં પણ ખાસ આપણા અમદાવાદીઓ ની. આમ પણ આપણે અમદાવાદી ઓ માટે ટૂંકા પ્રવાસ માટે ફેવરિટ જગ્યાઓ એટલે દિવ – દમણ અને માઉન્ટ આબુ પર્વત. પણ મને આ ઊંચા ઊંચા પર્વતો કરતા આ દરિયો વધારે તેની તરફ ખેંચે છે. એટલે જ્યારે પણ આ ભાગદોડ ભર્યા જીવન થી થાક જેવુ મહેસુશ થાય કે હું નીકળી પડું જાણે આ દરિયો મને તેની પાસે બોલાવતો હોય. દિવ મા દિલ માં વસેલો નયનરમ્ય ઘોગલા બીચ. જ્યાં થી ઉભા ઉભા દિવ નો અદભૂત કિલ્લો દેખાય ને જ્યાં જોવો તો આ અફાટ દરિયો