અચંબો - ૮ - છેલ્લો ભાગ

(41)
  • 2.8k
  • 4
  • 1.2k

રચના પોતાની વેદના પણ દિક્ષા પાસે ઠાલવે છે. એ જે દુનિયામાં હતી ત્યાં પણ દોજખ જ હતું. એક શરીરમાં એણે કેટલા આંતરિક અને બાહ્ય ઘાવ સહન કર્યા. એક જીંદગી બચાવવા એ કેટલી લડી..હવે આગળ... રચનાની વાત સાંભળી દિક્ષા વિસ્મય પામે છે. બાલાસુર રચનાના શરીર પર કબ્જો જમાવી પોતાના શબને પામવા કેવી મથામણ કરે છે. રચના પછી પોતે જ કહે છે.." કે એ દુધના ઉકળાટમાં ચામડી શું બચી હોય મારી? હું ત્યાં મારી જાતને જોવા માત્રથી કંઈક અજુગતું અનુભવતી હતી. પણ, મારે તો એક શિશુના જીવ બચાવવા પાછળ મારો જીવ આપવાનો જ હતો ને... મેં એ પણ કબુલ કરી લીધું..."