લેડી હોસ્ટેલ..

(53)
  • 4.1k
  • 5
  • 1.3k

રાત્રી ના સમયે રોનક નિત્યક્રમ મુજબ પોતાની એક્ટિવા લઈને તે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર દૂર અંધકારમાં ઊભેલી એક છોકરી પર પડતાં તે પોતાની એક્ટિવા પાછી વાળી ને છોકરી તરફ વળે છે એ યુવાન છોકરી ના ખુલાવાળ સાથે તેનું સરસ યોવન , અપ્સરાઓ ને પણ શરમાવે તેવી આ રૂપવંતી, જણાતી કોલેજીયન છોકરી ને જોતા ની સાથે જ રોનક આશ્ચર્યચકિત થઈ ગયેલ હલો... યંગ લેડી રાત્રી ના સમયે તમને અત્યારે અહીંયા થી રીક્ષા પણ નહીં મળે , હું કંઈ તમારી મદદ કરી શકું ? , No Thanks હું નજીક માં જ રહું છું મારા મિત્ર આવે છે હું