ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૬

(7.3k)
  • 4.9k
  • 3
  • 1.8k

" તો પછી તમારા મમ્મી, પપ્પા ક્યારે આવે છે ? મળવાનું ગોઠવો તો પછી વાત આગળ વધારીએ," તેજસ્વિની ના પિતાએ એ કહ્યું.આ સાંભળી તેજસ અને તેજસ્વિની બંને ભેબતાઈને એકબીજાનું મોઢું જોઈ રહ્યા એટલામાં તેજસે બાજી સંભાળી." અંકલ, મે વિચાર્યુ છે કે પહેલાં તેજસ્વિની નું શિક્ષણ પૂરું થઈ જાય પછી લગ્ન ની તૈયારી કરીએ હમણાં અમે બંને એ લગ્ન વિશે વિચાર્યુ નથી, આં તો તમે એના લગ્ન બીજે કરવાના હતા એટલે મારે આવવું પડ્યું," તેજસે કહ્યું." લગ્ન ભલે ને પછી કરવાના હોય, તો પણ એકવાર બંને પરિવાર એકબીજાને મળી લે તો પછી આગળ વાત કરવામાં સરળતા રહે અને બંને પરિવાર એકબીજા