મહેંદી

(7.3k)
  • 6k
  • 1
  • 1.2k

હજી મને એ દિવસો યાદ હતા. કેટલા હસીન હતા એ દિવસો અને રાતો પણ! અત્યારે તો હું મારી મનપસંદ લાઇબ્રેરી માં બેઠો છું. પણ હાથમાં તો મારી જ પોતાની ડાયરી છે! હા... મારી ડાયરી. મને હજી પણ યાદ છે એ દિવસો. હું બિલકુલ નવો નવો જ રહેવા ગયો હતો એ વિસ્તારમાં. ત્યાં જ અમને પાડોશમાં એ મળી હતી... જે મને બહુ જ પસંદ હતી! એનું નામ સોહાની! એ લાગતી પણ તો હતી જ ને એટલી સોહાણી! ગોરું મુખડું, નમણું નાક અને હંમેશાં એના હોઠ પર રહેતી એ એક મુસ્કાન! એ કેટલી અદભૂત લાગતી હતી ને! ગામડા માં રહેતી હોય એવી