મયંક અને રોશની ની અધુરી પ્રમ કહાની

(2.3k)
  • 3.9k
  • 1k

રોશની તેના પિતા ની એક ની એક લાકડી દિકરી હતી તેનાં પિતા શહેરના નામચીન વ્યક્તિ હતા તેમની ગણના ટોપ 5 બિઝનેસમેન મા થતી હતી રોશની નો ઉછેર ખૂબ લાડકોડ થી થયો હતો રોશની ભણવામાં ખૂબજ હોશિયાર હોય છે તે 12 પાસ કરીને કોલેજ માં જાય છે અને ત્યાં તેની મુલાકાત મયંક સાથે થાય છે મયંકની આથિર્ક પરિસ્થિતિ નબળી હોય છે તેના પિતાનુ એક દુર્ઘટનામાં અવસાન થાય છે તેથી મયંક તેની માતા સાથે રહે છે મયંક પણ ભણવામાં ખૂબ હોશિયાર હોય છે અને તેને એકટિંગનો ખૂબજ શોખ હોય છે પરંતુ આથિર્ક પરિસ્થિતિ નબળી હોવાથી તે તેની એકટિંગનો શોખ મનમા