An untoward incident અનન્યા - ૧૧

  • 2.8k
  • 1k

આગળના ભાગમાં સોહમ એક અઠવાડિયાથી શિવ મંદિરે ગૌરીની રાહ જોઈ રહ્યો હતો, છતાં પણ તે આવી નહિ, તેના મનની ગૂંચવણ ઝંખના જાણી ગઈ, તેથી તેણે સોહમને તેના ઘરે જવા જણાવ્યું, તે ગૌરીના ઘરે જાય છે, તો તેને ખબર પડી કે બરોડા જતા અકસ્માતમાં તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે, અને તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, હોસ્પિટલ જતાં ખબર પડી કે વધુ તબિયત બગડવાને કારણે તેને બરોડા લઈ જવામાં આવી છે,તેથી તે નિરાશ થઈ ઘરે આવે છે.. તેની મમ્મીએ ઝંખનાને ફોન કરવા કહ્યું, ફોન કર્યો તો તેને અર્જન્ટ કામ છે, કહીને ઘરે બોલાવે છે, ત્યાં ગૌરીને જોઈ તે નવાઈ પામે