વસંત પ્રીતની....

  • 3.9k
  • 1.5k

વસંત પ્રીત ની..... વસંતમાં પાંગરતા પ્રેમ ના પુષ્પો ને ઉજાગર કરતી લઘુ નવલકથા “નિશુ....... જલ્દી કર ને..... કેટલું તૈયાર થઈશ? લેટ થઈ જાશું યાર આપણે.....” રિધિમાએ એની ફ્રેન્ડને ઘરની બહારથી જ અવાજ કર્યો..... નિશીતાના રૂમની બાલ્કની ગેટ સાઇડ જ પડતી એટ્લે એ તરત સાંભળી ગઈ..... “હા પણ આવું છુ...... અમારી કઈ તમારા જેવી સ્પીડ નઈ મેડમ.... એન્ડ કમ સે કમ આજે તો તૈયાર થવા દે..... પ્રયાગ પણ ત્યાં આવવાનો છે... “ નિશીતાએ પોતાના રૂમમાંથી જ અવાજ કર્યો...... રિધિમા સમજી ગઈ કે આ મેડમ હજુ અડધો કલાક લેશે. આટલા વર્ષોની ફ્રેન્ડશિપ હતી, એટલી તો ઓળખે જ ને. એટલે રિધિમા એની