પ્રેમ...એક અદ્ભુત...

(16.5k)
  • 2.8k
  • 1k

કોલેજમાં આજે રોઝ ડે હતો રિચા ખૂબ જ સુંદર લાગી રહી હતી આજે તે કોલેજની બ્યુટી ક્વીન તરીકે સિલેક્ટ થઇ હતી. આખી કોલેજની નજર તેની ઉપર હતી. રીધમની નજર પણ તેની ઉપર પડી અને રીધમે તેને પ્રપોઝ કર્યું રિચા પણ મનોમન રીધમને ગમાડતી હતી તેથી તેણે તરત જ "હા" ભણી દીધી. રીધમ પણ સ્કૂલ લાઈફથી રિચા અને રેશ્માની સાથે જ હતો જુદી જુદી છોકરીઓ સાથે લવ અફેર કરવાની તેની ખૂબજ ખરાબ આદત હતી તેથી રિચાએ "હા" પાડી તે વાત સાંભળીને જ રેશ્મા ચોંકી ઉઠી હતી. રેશ્માએ તેને સમજાવાની ખૂબ કોશીશ કરી પણ રિચાને આજે પ્રેમનું ભૂત વળગ્યું હતું જે ઉતરે તેમ ન