શાંતા - 1

  • 3.7k
  • 788

શાંતા, અરે ઓ શાંતા ...સાંજના પાંચ વાગ્યાના ટકોરે નિશાળ ના ઊર્મિ બહેન સાદ પાડતા બોલ્યા . શાંતા નથી ઘરે ? આશ્ચર્ય સાથે પૂછ્યું . ના, બેન શાંતા ઘેર નથી એ દાંડિયે ગઈ છે હજુ એ છ વાગે આવસે .શાંતા ની માં એક શ્વાસે બોલી. અરે લે કેમ ? હજુ કાલ સુધી તો શાળાએ આવતી ને આજ અચાનક કેમ કામ પર જતી રહી ?ઉર્મિબેન અવાચક ભાવ સાથે કમુ બેન સામે જોતા જ રહી ગયા . અરે બેન એવું સે કે અમારા ઘરની હાલત નથી સારી અને પાછું શાંતા ભાઈભાંડુ માં હવથી મોટી એટલે એને જાવું પડે કામ કરવા અને એના