અમર પ્રેમ - ૩૩

  • 3.1k
  • 1k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજયએ વિડિયો કોલ તો બિલકુલ બંધ કરી દીધા હતા પરંતુ હવે કોલ પણ પહેલા કરતા ઓછા કરી લગભગ બંધ જેવા કર્યા હોવાથી ચિંતીત સ્વરા તેની તપાસ કરવા પૂજનને ફોન કરી કારણ જાણવા પ્રયત્ન કરે છે.પૂજન તેને અજય જેની સાથે પ્રેમમાં હોવાનું અને બન્ને બહાર ફરવા પણ જાય છે તેમ જણાવે છે.સ્વરા,પૂજનને તેની માનેલી બહેનના સોગન આપીને તે બન્ને જયા જાય તેનું વિડિયો રેકોરડીંગ કરીને મોકલવા વિનંતી કરે છે......હવે આગળ...... આ વિકએનડમા જેની અને અજય ડાઊન ટાઊનમા આવેલ કેનેડાની પ્રખ્યાત અને ઓળખ સમાન સી.એન ટાવર તથા