શ્રાપિત જંગલ

  • 2.5k
  • 746

શ્રાપિત જંગલ સુલતાનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં વસ્તી ખુબ માર્યાદિત હતી. દરેક સ્થળની જેમ કંઈક વિશેષતા અને રહસ્ય હોય છે. તેવી જ રીતે સુલતાનપુર ગામ આમ તો હરિયાળું અને રળિયામણું હતું. પણ ત્યાંનું રહસ્ય હતું. ગામની બહાર આવેલું જંગલ. બધાને એવુ લાગતું હતું કે આ જંગલ શ્રાપિત છે. થોડા સમય પછી સચિન નામનો એક છોકરો વેકેશનમાં હોસ્ટેલમાંથી પોતાના કાકા રાજેશભાઈના ઘરે રોકાવવા માટે આવે છે. રાજેશ - બેટા સચિન અમારું આ ગામ સુલતાનપુર ખુબ જ રળિયામણું છે. તું ગામમાં ફરવા માટે જજે તને મજા