વણ કેહવાયેલી વાતું - ૬

  • 2.8k
  • 968

હવે આગળ, હું એક દિવસ સાંજના સમયે એક મોટી ૧૫ માળની ઇમારત ઉપર બેઠી હતી. જે હજુ આખી બની નથી, અને ઢીંગલી સાથે વાતું કરી રહી હતી. તેને આજુ બાજું નું બધું દેખાડી રહી હતી. તેને બધું સમજાવતી હતી કે આ વસ્તુ શું છે. ત્યાં જ અબ્દુલ ત્યાં આવ્યો. અને પુરો હાંફી ગયો હતો. ૧૫ માળ ચડીને જો આવ્યો હતો. મને તેને જોઈ આશ્ચર્ય થયું. હું તરત બોલી, અરે! અબ્દુલ તું અહીંયા!! હા, વો મેં આપકે આશ્રમ ગયા થા તો પતા ચલા કી આપ વહાં નહી હૈ તો યહાં આ ગયા. મારી પાસે બેસતા તેણે કહ્યું. પણ તું મને ગોતે