અજીબ કહાની પ્રિયાની.....18

(31)
  • 2.7k
  • 2
  • 1.6k

પ્રિયા આગળ પોતાની વાત કહેતાં બોલી કે, " કદાચ મારાં જેવી સામાન્ય યુવતી માટે સામાન્ય ઘરનાં સામાન્ય લોકો જ યોગ્ય છે. પૈસાવાળાં લોકોની જિંદગી સાથે એડજેસ્ટ કરવું ઘણું જ આકરું લાગે છે. ને એ જ વાત પેલા દિવસે પણ મારાં મનમાં થઈ આવી હતી.""કયા પેલા દિવસે......?""સુશીલનાં દુબઈથી પાછાં ફરવાની ખુશીમાં જ્યારે એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી ત્યારે....., એ દિવસે...""તો... તો..., તારે ત્યારે ને ત્યારે જ ઘરમાં કમલેશભાઈ કે માયાભાભી સાથે વાત કરી લેવી હતી....""મેં ઘણી કોશિશ કરેલી એ લોકો સાથે વાત કરવાની.....પણ...""પણ....શું....બોલ....આગળ....""પણ ખબર નહિ હું એ લોકોને કશું જ કહી શકી નહિ. કદાચ મારી વાતને લીધે એ લોકોનાં રીએક્નશનાં