પ્યારે પંડિત - 8

(1.3k)
  • 3.7k
  • 1.7k

પહેલી વાર જોબ પર જઈ રહ્યો હતો મૃણાલ. બધા એને ડોર સુધી મૂકવા ગયા. અરે! જોબની ખુશીમાં સેલરી કેટલી આપશે એ તો પૂછવાનું જ ભૂલી ગઈ.અરે! Clerk ની position મળી છે. અને salary પણ પૂરી દસ હજાર છે.બસ. સીમા દુઃખી થતા બોલી. હમેશાં તો થર્ડ ગ્રેડ પર પાસ થયો છે. એ તો સવાણી સાહેબની મહેરબાની કે આટલી સારી પોસ્ટ પર જોબ પર રાખી લીધો. અને experience પણ ના પૂછ્યો નહિતર હું તો કહી દેત કે જુગારી છે એક નંબરનો. આવી વાત કોઈ પોતાના જ સંતાન વિશે કરતા હશે. સીમા ગુસ્સે થઈ બોલી. *કુંદન કોફીનો મગ લઈને ક્યારાના રૂમમાં બેડ પર બેઠી હતી. ક્યારા