અજીબ કહાની પ્રિયાની....19

(34)
  • 3.6k
  • 2
  • 1.6k

પ્રિયાએ રૂમમાં જઈ ટી. વી. ચાલુ કર્યું ને પોતાની ફેવરિટ સિરિયલ જોવા માટે બેસી ગઈ. સિરિયલ જોવામાં મશ્ગૂલ હતી ને એને પોતાનાં નામની બૂમ સંભળાય. અચરજ સાથે એણે આંખોં ઉંચી કરી ને બોલી, "સુશીલ આજે વહેલો આવી ગયો......""પ્રિયા...., પ્રિયા.....""આવી......"પ્રિયા ટી.વી. બંધ કરી બહાર આવી. "આ જો..., હું શું લઈને આવ્યો...છું...?""શું....""મોબાઈલ....ફોન.....""શું વાત કરે છે... !!!!!""મમ્મી - પપ્પાને બહાર બોલાવ.....""હા.....,"પ્રિયા મમ્મી પપ્પાને બહાર બોલાવી લાવે છે."મમ્મી...., આ જો....., મોબાઈલ ફોન...., પપ્પા....આનાથી ગમે ત્યારે આપણે કોઈની પણ સાથે વાત કરી શકીએ છીએ.""હેં....., સાચે....જ....!!!!" મમ્મી આશ્ચર્યથી બોલ્યાં."હા...., મમ્મી.... ""સરસ...." પપ્પા ફક્ત એટલું જ બોલ્યાં. "પ્રિયા...હજી શહેરમાં માત્ર સો પીસ જ આવ્યાં છે ને એમાંથી મેં એક