પ્રેમની પરિભાષા

  • 3.5k
  • 834

પ્રસંગ વાર્તા: બંસી મોઢાપ્રેમ ની પરિભાષા??????રઘુ: માધવી ટીસર...માધવી: અરે રઘલા તું? બોવ દિવસે દેખાયો ને કંઈ..રઘુ: અરે આ નિહાળ બંધ સે તો કિમ કરીને દેખાવ?માધવી: અલા હાથ માં શું છૂપાવે છે?રઘુ: ઈ તો મારા ઘર પાસે ઉયગુ તું.. હેપ્પી વલન્ટાઇન ટીસરમાધવી: રઘલાં.. તારા ઇંગ્લિશ નાં ટીચર કોન છે? આવું ઇંગ્લિશ શીખવાડે છે?રઘુ: ઇમ કા બોલો ટીસર.. તમારી પાસે તો ebcd શીખે અમે..માધવી: પણ આ valentine felantine day નાં ચકકર માં તું ક્યારથી પડ્યો? તને ખબર છે ને ઇંગ્લિશ ભણાવું છું એટલું જ બાકી આ વિદેશી તહેવાર માં કોઈ રસ નથી મને.. રઘુ: મને નથ ખબર ટિસર આ વલન્ટાઇન શું સે.. હું