શિવરુદ્રા.. - 12

(46)
  • 3.6k
  • 5
  • 1.6k

12. ( શિવરુદ્રાને સૂર્યપ્રતાપગઢમાં આવેલ પહેલાં મહેલ વિશે રવજીભાઈ પાસેથી ઘણીબધી માહિતી મળે છે, જેનાં આધારે શિવરુદ્રાને ખ્યાલ આવે છે કે હાલ જે મહેલ સૂર્યપ્રતાપગઢમાં આવેલ હતો, એ મહેલ 700 વર્ષ પહેલાં મહારાજા હર્ષવર્ધન સૂર્યપ્રતાપે બનાવડાવેલ હતો, જે પરથી આ ગામનું નામ સૂર્યપ્રતાપગઢ પડેલ હતું, પરંતુ ભૂતકાળમાં એ મહેલ મહારાજા રાઘવેન્દ્ર સિંહ દ્વારા બનાવડાવેલ હતો, અને એ સમયે આજનું સૂર્યપ્રતાપગઢ રાઘવપુર તરીકે ઓળખાતું હતું, મહારાજા હર્ષવર્ધને આ રાઘવપુર પર ચડાઈ કરીને આ રાઘવપુર જીતી લીધેલ હતું, અને મહારાજા રાઘવેન્દ્ર સિંહને પોતાનાં દરબારમાં મંત્રી પદ આપેલ હતું, અને તેમની દિકરી રાજકુમારી સુલેખાને પોતાની રાણી બનાવે છે….એ જ દિવસે રાતે શ્લોકા ગભરાયેલ