ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૧૦

(11)
  • 3.7k
  • 2
  • 1.1k

"તમને એક સીધી સાદી છોકરીનો બળજબરી નશો કરાવતાં શરમ ન આવી ? મારી છોકરી ને અન્ય છોકરી ઓ જેવી સમજી છે જે રાતો સુધી પાર્ટી ઓમા રહે, દ્વિંક કરે, બીજા બધા નશીલા પદાર્થોનું સેવન કરે એવી સમજી છે ? "અરુણ ભાઈ એ પૂછ્યું."હું નશામાં હતો, તો ભૂલ થી પીવડાવી દીધું તો એમાં ખોટું શું છે ? અને ચરિત્ર ની વાત જ ના કરો તમે, એ તેજસ સાથે કેટલા સમય રહી તો પણ મે કઈ કીધું અને તમે છો કે સીધા મારા ચરિત્ર પર લાંછન લગાવો છો ? " શાંતનું એ કહ્યું."તમે કહેવા શું માગો છો કે મારી છોકરી ચારિત્રહીન છે