An untoward incident અનન્યા - ૧૪

  • 2.5k
  • 1.1k

આગળના ભાગમા વર્ષો પછી સોહમના મોઢેથી ગૌરીનું નામ સાંભળી ઝંખના ચોંકી જાય છે. એક જ રાતમાં બંને એકબીજાને આપેલા પ્રોમિસ તૂટી ગયાનો અફસોસ કરે છે, ઝંખનાની કુદરતી શક્તિ તેના પહેલા સંતાનને મળશે, આ વાતથી સોહમ દુઃખી થઈ જાય છે. તેને રાત દિવસ ઝંખનાને ખોવી દેવાનો ભય સતાવે છે, એક પ્રોમિસ તોડીને ફરીથી ઝંખના બીજું પ્રોમિસ કરે છે, પણ આ વખતે સોહમ તેને કહી દે છે કે પ્રોમિસ તોડવા માટે જ હોય છે, ત્યાં તો ગુંજન તે ઓના બેડરૂમમાં આવી જાય છે, હવે આગળ.. ****** જિંદગીના વળાંકે ચોક્કસ ભૂલોની માફી હોતી નથી, પીડા અસહ્ય થાય ભૂલો ભૂલીને ભૂલાતી હોતી નથી.. કેમ