ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 6

(132)
  • 4.6k
  • 8
  • 2.6k

ભાગ 6 કવેટા, બ્લૂચીસ્તાન, પાકિસ્તાન દુનિયા માટે કવેટા અને સ્થાનિક લોકો માટે શાલકોટ એવું કવેટા પાકિસ્તાનનું એક ખૂબ જ અગત્યનું શહેર છે. અફઘાનિસ્તાન અને ઈરાન સાથે રેલમાર્ગે જોડાયેલું હોવાથી કવેટાનું વેપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. ઇ.સ ઓગણીસો ચોત્રીસમાં આવેલ ભીષણ ભૂકંપમાં ભારે ખુવારી ભોગવી ચૂકેલા આ શહેરની વસ્તી અત્યારે બાર લાખને આંબી ચૂકી છે. સૂકામેવા અને ફળ માટે આ શહેર મધ્ય એશિયામાં પ્રસિદ્ધ છે. બ્લૂચીસ્તાન પ્રાંતના પાટનગર એવા આ શહેરનું ભૌગોલિક સ્થાન ખૂબ જ મહત્વનું હોવાથી અહીં એક સૈનિક સ્કૂલ અને લશ્કરની ઘણી ઓફિસો આવેલી છે. આમ છતાં કવેટાની અંદર ફરતા હોઈએ તો એવું જ લાગે કે દુનિયાના બાકીનાં