An untoward incident અનન્યા - ૧૬

  • 2.8k
  • 1k

આગળના ભાગમાં ગુંજન ખબર પડે છે કે માસીને આત્મા દેખાય છે. તે વધુ જાણવાની કોશિશ કરતાં, સ્કૂલે જવાનું મોડું થાય છે, એમ કહી તેણે વાત બદલી નાખી.. અમિત આરાધ્યા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તે અનન્યા જ છે. અમિતને એકલા વાત કરતા જોઈ ગુંજને પૂછ્યું કે તુ કોની સાથે વાત કરે છે.? તેણે કહ્યું, અનન્યા સાથે.. આ સાંભળી આરાધ્યા ગુસ્સો કરી જતી રહે છે. ગુંજન પણ અમિતના મજાક પર ઠપકો આપે છે.. સાચે તેને અનન્યા સાથે વાત કરી છે, તેમ જણાવ્યું.. મમ્મી પપ્પાને આવતા જોઈ તે વાત બંધ કરે છે.. ત્યાં તો તેની આસપાસ ફરી સુગંધ ભળી જાય