પ્રગતિ ભાગ - 36 ( અંતિમ ભાગ )

(55)
  • 3.6k
  • 1
  • 1.1k

" પ્રગતિ ભાગ - 36 " આખરે થાકીને વિવેક અને પ્રગતિ પાળી પર દરિયાને જોતા બેસી ગયા. બંને વચ્ચે કેટલીયવાર સુધી મૌન રહ્યું એ પછી, " વિવેક..." પ્રગતિએ વિવેકની સામે જોયું, " હવે ? " પ્રગતિમાં અવાજમાં માર્દવ હતો. વિવેકએ કોઈ જ જવાબ આપ્યા વગર પ્રગતિના ખભ્ભે હાથ વીંટાળીને એને પોતાના આશ્લેષણમાં લઈ લીધી...... વ્હેલી સવારે સાત વાગ્યે એલાર્મ વાગ્યો ત્યારે પ્રગતિ એકબાજુ જોઈને ઊંઘી સૂતી હતી અને વિવેક એની બાજુમાં સૂતો હતો. અત્યારે સુધીમાં વિવેક પાંચેક વખત પ્રગતિને ઉઠાડવા માટે એને હાથ મારી ચુક્યો હતો પણ પ્રગતિ કોઈ પ્રતિભાવ નહતી આપતી. "