સંબંધોની પરખ

  • 2.2k
  • 870

આખરે પાંખી અને રુદ્ર ની સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ અને બીજા મહિને લગ્ન. એમ સારા ચોઘડિયા ના મુહર્ત નીકળ્યા. પાંખી બોવ જ ખુશ હતી. નવજીવન ના કેટ કેટલાય સપના તેણે જોયા હતા. રુદ્ર માં તેને એ જ સાપના નો રાજકુમાર દેખાતો હતો. અમીર અને રાજપરિવાર જેવા રાજશી કુટુંબ ની એક ની એક દીકરી ત્રણ ભાઈઓ ની એક ની એક બહેન પાંખી માટે પણ રુદ્ર જેવા ઊંચા ઘરના દીકરાને તેના પરિવારે હીરા ની જેમ પસંદ કરેલો હતો. રજવાડી મહેલો જેવા ઘરો અને રાજપાટ .ખૂબ લાડકોડ માં ઊછેરેલી પાંખી બધાની બોવ જ લાડકી હતી અને