An untoward incident અનન્યા - ૧૭

  • 2.1k
  • 971

આગળના ભાગમા અમિતને તેની મમ્મીની શક્તિ મળી, આ વાતથી તે બિલકુલ અજાણ હતો, બેડરૂમમાં અજાણી સુગંધ તેને આકર્ષી રહી હતી, તેને શ્વાસમાં ભરતાની સાથે જ તેને અનન્યા દેખાય છે, તેનું બદલાયેલું રૂપ અને અડધી રાતે તેને પોતાના બેડરૂમમાં જોઈને તે અચંબિત થઈ જાય છે, ઝંખના પછી અમિત જ અનન્યા મદદ કરી શકે તેમ હતો.. અને મિત્રને મદદ કરવા પણ હંમેશા તત્પર રહેતો હતો, પણ તે અનન્યાને ઓળખતો ના હોવાથી તેને મદદ કરવાની ના પાડે છે, પરંતુ અનન્યા તેને ઓળખે છે, હવે આગળ.. ****** અજાણી સફરમાં કોઈ જાણીતો સંગ મળે છે.. અસંભવને સંભવતાની શક્યતાઓ મળે છે.!! અજનબી થઈને આ રાહોમાં મદદગાર