લઘુ કથાઓ - 6 - વેલેન્ટાઈનસ ડે

(35)
  • 5.5k
  • 2.2k

લઘુકથા 6 The Velentines day સુરત ના પ્રગતિ નગર ના "મેઘધનુષ એપાર્ટનેન્ટ" ના b વીંગ ના 3bhk ફ્લેટ નંબર 403 માં એક ખુબસુરત સવાર ઊગી હતી. સ્વેત કાયા, કાળા નાગ સમી કેશ ધરી, મૃગનયની, કમળ પંખ સમી સાક્ષાત ઉર્વશી નું અંશ કહી શકાય એવી એક છોકરી પોતાની મોરપીંછ સમી પાંપણ ચોળતી ઉઠી અને ત્યાન્જ એના ઘર ની બેલ વાગી.ઘડિયાળ બાજુ જોતા સવાર ના 9 વાગ્યા હતા અને એના મોઢે અકળાઈ