ઋણાનુબંધ....

(20)
  • 2.5k
  • 808

ઋણાનુબંધ સંબંધ એટલે શું? જેમાં કોઈ બંધન નથી એવી સકારાત્મકતા, અને એમાંય ઋણાનુબંધ થી બંધાયેલા સંબંધને વ્યાખ્યાયિત ન કરી શકાય. પ્રકૃતિ કોને, ક્યારે અને ક્યા ઋણાનુબંધ થી સાંકળી લે છે તે ખુદ પ્રકૃતિ તે ક્ષણ સુધી જાણ થવા દેતી નથી.???????????? વેદિકા નામ પ્રમાણે જ ગુણ ધરાવતી શાંત, સૌમ્ય અને અનેક રહસ્ય આંખોમાં સમાવીને રિષભ ના જીવનમાં પ્રવેશી. મમ્મી પપ્પાની ઇચ્છાને માન આપી અમેરિકામાં ભણવાનું તો પૂરું કરી લીધું પરંતુ પોતાની ઇચ્છાથી ઇન્ડિયા આવી અને રિષભની કંપનીમાં સહકાર્યકર તરીકે જોડાઈ. રિષભ આધુનિક અલગારી. રિષભ ની પ્રકૃતિ જ યાત્રિક જેવી. અન્ય સંસ્કૃતિને પણ