ગુરુદેવ દત્તાત્રય અને ૨૪ ગુરુઓ

  • 4.2k
  • 2
  • 1.3k

ગુરુદેવ દત્તાત્રેય અને ૨૪ ગુરુઓ. ૨૪ ગુરુઓ પાસેથી ગુણ ગ્રહણ કરનાર ભગવાન શ્રી દત્તાત્રેય માગસર સુદ ૧૫ એટલે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતી. દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની અને ઋષિપત્ની અનસૂયાએ બાલ સ્વરૂપમાં મળેલા ભગવાનનું દત્તાત્રેય નામકરણ કર્યું. પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાન, વિભિષણ, કૃપ અને પરશુરામ ચિરંજીવ છે. તે જ રીતે ભગવાન દત્તાત્રેય સર્વ વ્યાપ્ત અને ચિરંજીવ છે. ભગવાન દત્તાત્રેય પોતાના જીવનમાં ૨૪ ગુરુઓ કર્યા હતા. કોઇ પણ વ્યક્તિ આ ૨૪ ગુરુઓમાંથી પ્રેરણા લઇને પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. ભગવાને ૨૪ ગુરુઓમાંથી કયા