રંગ પર્વ

  • 1.4k
  • 380

આસુરી વૃત્તિ પર સદવૃતિનો વિજય ભવિષ્યોતર પુરાણમાં કહેવાયું છે કે હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવ. માનવ જાતિના કલ્યાણ માટે થતો હોમ યજ્ઞ એટલે હોળી. અસદ વૃત્તિ પર સદવૃત્તિનો વિજય ઉજવવાનો અવસર હોળી. અને આ વિજય ગુલાલ ઉડાડીને ઉજવવાનો તથા વસંતમાં ખીલેલા કેસુડા થી સ્નાન કરવાનો ઉત્સવ એટલે ધુળેટી. આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ સાચા અર્થમાં તન મનના ચિકિત્સકો હતા, જેમણે પર્વ સાથે રોજિંદા જીવનને એટલું સરસ રીતે વણી લીધું હતું કે જેથી પ્રકૃતિના સ્વાગત સાથે રોજબરોજના જીવનમાં કંઈક રસપ્રદ થવાથી નવી તાજગી અનુભવી મનુષ્ય સુંદર રીતે જીવન જીવી શકે. આવા જ પર્વો- હોળી